જાણો શા માટે ભગવાન ગણેશને કહેવામાં આવે છે લંબોદર - Ganapati
🎬 Watch Now: Feature Video
મુંબઇ: આજે ગણેશ ઉત્સવનો ચોથો દિવસ છે. ઉત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ છે. કેટલાક પ્રતિબંધો સાથે લોકો ઘર અને પંડાલોમાં બેસીને ભગવાન ગણેશની સ્તુતિમાં વ્યસ્ત છે. જો કે આપણે ભગવાન ગણેશને ઘણા નામોથી ઓળખીએ છીએ પરંતુ આજે આપણે ગણપતિનું પાંચમા નામ લંબોદર વિશે જાણીશું. આપણે ગણેશજીના ઘણા અવતારો વિશે જાણીએ છીએ પરંતુ 12 નામોમાંથી ગણેશજીને લંબોદર નામથી કેમ ઓળખવામાં આવે છે. આજે આપણે તે અંગે વીડિયોના માધ્યમથી જાણીશું.
Last Updated : Sep 13, 2021, 1:41 PM IST