Dancing Doctor : આ ડોક્ટર દવાથી નહિ પરંતુ આવી રીતે કરે છે રોગોનું નિદાન - Rajasthan hindi news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15478117-thumbnail-3x2-.jpg)
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ડાન્સિંગ ડોક્ટર તરીકે ઓળખાતા બાળરોગ નિષ્ણાત ડૉ.રાજ ધારીવાલનો વાયરલ વીડિયો અને તેમની સારવારની પદ્ધતિ શહેરના લોકોમાં હંમેશા ચર્ચામાં રહે છે. ડો.રાજ દરેક દર્દીને દવાની સાથે સાથે દરરોજ ડાન્સ કરવાની સલાહ આપે છે. આટલું જ નહીં તે ક્લિનિકમાં બાળકોને ડાન્સ સ્ટેપ શીખવવામાં પણ ખચકાતા નથી. ઘરના લગ્નોમાં પણ તેઓ પોતાના નૃત્યમાં રંગ જમાવે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જ તેના ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે.