મોડાસામાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ - CAA effect in gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5477266-thumbnail-3x2-arl.jpg)
અરવલ્લીઃ જિલ્લાના મુખ્યમથક મોડાસામાં નાગરિક જાગરણ સમિતિ દ્વારા CAA કાયદાને સમર્થનમાં રેલીનું આયોજન કરાયું હતું. જેમાં CAAના સમર્થનમાં 'જયશ્રી રામ'ના નારા લગાવવામાં આવ્યા હતા. રેલીનું પ્રસ્થાન મોડાસા નગરના કલ્યાણ ચોક માલપુર રોડ પરથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૃષ્ણ કુંજ સોસાયટી, ગોપાલ સોસાયટી બસ સ્ટેશન થઈ ચાર રસ્તા પર રેલીનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ભાજપ RSS, VHP, બજરંગ દળના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.