રાષ્ટ્રધ્વજના રંગમાં રંગાઈ દરગાહ - આઝાદીનો અમૃત મહોત્સવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 15, 2022, 12:32 PM IST

સુરતમાં ખાન કા એ રિફાઈયાની ગાદી પરની વર્ષો જૂની પાંચ પીર બાબાની દરગાહ Panch Pir Baba Dargah આવેલી છે. આજે 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે Indian Independence Day 2022 આ દરગાહને ચારેય તરફથી અને અંદરથી તિરંગાનથી સજાવવામાં આવી છે. મહત્વનું છે કે, મુસ્લિમ સમાજ માટે આ દરગાહ આસ્થાનું કેન્દ્ર છે. આ વર્ષ 15મી ઓગસ્ટને સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) ચાલી રહ્યું છે. તેવામાં સુરતમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો ઘરો, દરગાહ પર તિરંગો લહેરાવી The tricolor was hoisted in the Dargah of Surat રહ્યા છે. આ પહેલા સુરત શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા પણ કાઢી Tiranga Yatra of Muslim community in Surat ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.