દ્વારકાના ધ્રેવાડ ગામે ભયાનક અકસ્માત, 1 પરિવારના 4 સદસ્યોના મોત - Reva village of Dwarka
🎬 Watch Now: Feature Video
દેવ ભૂમિદ્વારકાઃ દ્વારકાના ધ્રેવાડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના 4 સદસ્યોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. દ્વારકાથી દર્શન કરી પરત ફરતા સમયે આ ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારા 3 પુરુષ અને એક મહિલા હતી. આ પરિવાર ક્યાંનો હતો તે વિશેની તપાસ શરૂ કરાઇ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 108 દ્વારા મૃતદેહોને દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Last Updated : Dec 1, 2020, 7:14 PM IST