ધારીના મતદાન મથક પર કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન - Gujarat Legislative Assembly
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9412839-thumbnail-3x2-amrelli.jpg)
અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ધારીના મતદાન મથક પર કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. મતદારોની સલામતી માટે તંત્ર દ્વારા હેન્ડ્ગ્લોવ્ઝ, સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં લોકોમાં મતદાનને લઈને ઓછો ઉત્સાહ જણાયો હતો.