CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી ડુબકી, જુઓ તસવીરો - CM BHUPENDRA PATEL
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય કર્યું હતું. મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. (X/@Bhupendrapbjp)
Published : Feb 7, 2025, 10:09 PM IST