અમદાવાદમાં શરદોત્સવમાં જામી ગરબાની રમઝટ - news updates of ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: નવરાત્રી બાદ ખેલૈયાઓ શરદપુનમની આતુરતાથી રાહ જોતા હોય છે. જે ઘડી આવીને જતી પણ રહી છે. વસ્ત્રાપુર પાસે આવેલા આશિમા ટાવરમાં શરદપૂનમની ઉજવણી કરવામાં આવી હતી. શરદપૂનમના ઉજવણીના ભાગરૂપે ગરબાની રમઝટ સાથે ખુબ જ ઉત્સાહભેર લોકો જોડાયા હતા. ચંદ્ર સાથે જોડાયેલા રેટ્રો ગીત અને આજના નવા ફિલ્મી ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા આમ નવરાત્રિના ગરબા સાથે સાથે પૂનમના ચંદ્રના પણ વધામણા કરવામાં આવ્યા હોય કેવું વાતાવરણ સર્જી દીધું હતું