ડીસામાં પટેલ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું - સન્માન સમારોહ ડીસા
🎬 Watch Now: Feature Video
ડીસા: વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે તે માટે દર વર્ષે વિવિધ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સમાજ દ્વારા ઇનામ આપી સન્માન કરવામાં આવે તો તેઓને વદુ પ્રોત્સાહન મળતુ હોય છે. ત્યારે ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે શહેરમાં વસતા પાંચગામ લેઉવા પટેલ સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.