સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારી નોંધાવાના આખરી દિવસે ધસારો - local self government elections
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10639198-thumbnail-3x2-final.jpg)
કચ્છ : સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસી જોવા મળી હતી. કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કોંગ્રેસે કેટલાક વૉર્ડના નામ જાહેર કર્યા વગર દાવેદારો પાસે ઉમેદવારી ફોર્મ ભરાવી નાખ્યાં હતાં. આ સાથે ભાજપના દાવેદારો પણ પોતાના સમર્થકો અને પક્ષના આગેવાનો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપ લઘુમતી સમાજના ઘૂંટણિયે પડી રહ્યો હોય તેમ લઘુમતી સમાજના 11 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.