અંકલેશ્વરમાં જમણી સૂંઢવાળા ક્ષિપ્રા ગણેશના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી - પૌરાણિક રામકુંડમાં ક્ષિપ્રા ગણેશજીનું મંદિર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4946667-thumbnail-3x2-ankleshvar.jpg)
અંકલેશ્વર: પૌરાણિક રામકુંડમાં ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે. ગૌતમ ગોત્રના ગણેશજીનું જૂનું મંદિર જર્જરિત થતા નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.જેમાં જમણી સૂંઢ ધરાવતા ગણેશજી બિરાજમાન છે.માન્યતા છે કે, આ મંદિરે કોઈ પણ વસ્તુનું તુરંત જ ફળ મળે છે.અહીં સવાર સાંજ સમૂહ આરતી કરવામાં આવે છે, જેનો ભક્તો લાભ લઈ રહ્યા છે.