રાજ્યસભા સાંસદ કાંતા કર્દમે ડમ્બલ્સ લઈને કસરત કરતા જોવા મળ્યા, જૂઓ VIDEO - Video of Rajya Sabha MP Kanta Kardam goes viral
🎬 Watch Now: Feature Video

ઉત્તર પ્રદેશ: આ દિવસોમાં રાજ્યસભા સાંસદ કાંતા કર્દમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સાડીમાં ડમ્બેલ્સ લઈને કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે તે લોકોને ફિટનેસ મંત્ર પણ આપી રહ્યા છે. સાથે જ આ વીડિયો શેર કરતા સાંસદે લખ્યું કે, જ્યારે પણ તમને સમય મળે ત્યારે કસરત કરો.