જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે કર્યું મતદાન - corporation election update
🎬 Watch Now: Feature Video
જામનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને જામનગરમાં મતદાન યોજાયુ હતું. ત્યારે જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મતદાન કર્યું હતું. તેઓએ જામનગરના ઢઢા ગામે મતદાન કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે તેમને અપીલ કરી હતી.