અમદાવાદ: ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ WPL 2025 ની નવમી મેચ આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ બેંગલોર ખાતે રમાવા જઈ રહી છે. બંને ટીમો આ સિઝનમાં પ્રથમવાર આમને - સામને ટકરાશે. પોતાની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે કારમી હાર બાદ ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ પર છ વિકેટથી વિજય મેળવીને મજબૂત વાપસી કરી હતી. બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચ યોજાશે.
A well-used break and a well-prepared team 👊
— Gujarat Giants (@Giant_Cricket) February 25, 2025
Coach Klinger & skipper Ashleigh reflect on the break, skill improvements and why execution is key in our battle 🆚 DC 💥#DCvGG #TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/1gxef3MRQg
WPL 2025 માં ટોચના ત્રણ સ્થાન માટેની સ્પર્ધા ત્યારે વધુ ગરમાશે જ્યારે બે વખતની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ 25 ફેબ્રુઆરી, મંગળવારના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ડબલ્યુપીએલ 2025 ના 10 નંબરના મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે, જેમાંથી તેઓ બે હાર્યા છે અને બે જીત્યા છે, જ્યારે ગુજરાત જાયન્ટ્સ આ સિઝનમાં અત્યાર સુધીની ત્રણ મેચમાંથી બે હાર્યા બાદ ફરીથી ટેબલમાં તળિયે અટવાયું દેખાય છે.
જો બંને ટીમો નોકઆઉટ તબક્કામાં પહોંચવાની આશા જીવંત રાખવા માંગતી હોય તો મંગળવારે જીત મેળવવી જરૂરી છે. દિલ્હી કેપિટલ્સને તેમના બોલરોને સારું પ્રદર્શન કરવા અને ઝડપી વિકેટો લેવાની જરૂર પડશે જ્યારે ગુજરાત જાયન્ટ્સ ફરી એકવાર તેમના ફોર્મમાં ચાલી રહેલા સુકાની એશલી ગાર્ડનર પર આધાર રાખશે જેથી તેઓ મેગ લેનિંગ અને કંપની સામે જીત મેળવવા માટે વધુ એક શાનદાર પ્રદર્શન કરી શકે.
Can’t stop smiling 😁#DCvGG #TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/fAqpVTiTVq
— Gujarat Giants (@Giant_Cricket) February 25, 2025
- ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની બહુપ્રતિક્ષિત પાંચમી મેચ 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ રમાશે.
- ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની નવમી એમ
- GG Vs MI WPL 2025 મેચનો ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે થશે.
- ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની પાંચમી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
- ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મહિલા પ્રીમિયર લીગ 2025 ની 5મી મેચ JioHotstar એપ પર સ્ટ્રીમ થશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ભારતમાં ચાહકો આ પ્લેટફોર્મ પર લાઇવ એક્શન જોઈ શકે છે.
- ગુજરાત જાયન્ટ્સ અને મુંદિલ્હી કેપિટલ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની 5મી મેચ ભારતીય ચાહકો માટે Sports18 સ્પોર્ટ્સ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ:
દિલ્હી કેપિટલ્સ પાસે જાયન્ટ્સ સામે ચારમાંથી ત્રણ મેચ જીતવાનો ફાયદો છે. છેલ્લી વખત જ્યારે બંને ટીમો એકબીજાની સામે મેચ રમી હતી, ત્યારે દિલ્હીએ બેથ મૂનીની આગેવાની હેઠળની ગુજરાત ટીમને સાત વિકેટથી હરાવી હતી.
Ready to take on round ✌️ 🆚 Delhi 🔥#DCvGG #TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/LZ7NPch9Wz
— Gujarat Giants (@Giant_Cricket) February 25, 2025
મેચ માટે બંને ટીમ:
ગુજરાત જાયન્ટ્સ: એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, દયાલન હેમલાથા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, તનુજા કંવર, ફોબી લિચફિલ્ડ, મેઘના સિંહ, કાશ્વી ગૌતમ, પ્રિયા મિશ્રા, મન્નત કશ્યપ, ભારતી ફુલમાલી, સયાલી સતઘરે, ડિઆન્ડ્રા ડોટિન, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, પ્રકાશિકા નાઈક
મુંબઈ ઈન્ડિયન્સ: અમનજોત કૌર, અમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યુસ, જિન્તિમાની કાલિતા, નતાલી સ્કીવર, પરુણિકા સિસોદિયા, સૈકા ઇશાક, યાસ્તિકા ભાટિયા, શબનમ ઇસ્માઇલ, અમનદીપ કૌર, એસ. સજના, કીર્તના, નાદીન ડી ક્લાર્ક, જી. કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા મહેશ્વરી
વુમન્સ પ્રીમિયર લીગ WPL 205 પોઇન્ટ્સ ટેબલ | |||||||
ટીમ | મેચ | જીત | હાર | ટાય | નેટ રનરેટ | પોઈન્ટ્સ | NRR |
રોયલ ચેલેન્જર બેંગલોર | 4 | 2 | 2 | 0 | 0 | 4 | 0.619 |
મુંબઈ ઈન્ડિયન્સ | 3 | 2 | 1 | 0 | 0 | 4 | 0.61 |
યુપી વોરિયર્સ | 4 | 2 | 2 | 0 | 0 | 4 | 0.167 |
દિલ્હી કેપિટલ્સ | 4 | 2 | 2 | 0 | 0 | 4 | -0.826 |
ગુજરાત જાયન્ટસ | 3 | 1 | 2 | 0 | 0 | 2 | -0.525 |
આ પણ વાંચો: