પુષ્ય નક્ષત્ર: વડોદરાવાસીઓએ કરી સોના-ચાંદીની ઘુમ ખરીદી - સોના ચાંદીની ખરીદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 7, 2020, 5:14 PM IST

વડોદરા: આજે શનિવારના રોજ પુષ્ય નક્ષત્રને કારણે સમગ્ર રાજ્યની સોની બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં ગત વર્ષની તુલનામાં વધરો થયો છે, પરંતુ લોકો ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે. વડોદરામાં વેપારીઓ પણ ખાસ ગ્રાહકોની માગને લઈને ઘરેણા બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.