Agnipath scheme protest : ઈન્દોરના વિદ્યાર્થીઓએ લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકીને કર્યો ઉગ્ર વિરોધ - ઈન્દોર અગ્નિપથ યોજનાનો વિરોધ
🎬 Watch Now: Feature Video
ઈન્દોર. અગ્નિપથ યોજનાને લઈને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે.વિદ્યાર્થીઓએ ઈન્દોરના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ કર્યો હતો આ સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિદ્યાર્થીઓને સ્થળ પરથી ભગાડી દીધા. વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.