પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સાથે ETV BHARATની EXCLUSIVE વાતચીત
🎬 Watch Now: Feature Video
મોરબી : આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની મોરબી માળિયા બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર દરમિયાન ETV BHARATની ટીમે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં બ્રિજેશ મેરજાએ પ્રજાના વિકાસના કરેલા કામ અને ચૂંટણી પ્રચારના મુદ્દે મુક્તમને વાતચીત કરી હતી.
Last Updated : Oct 23, 2020, 10:18 PM IST