રાજકોટ: ધોરાજીમાં ભ્રષ્ટાચાર મુદ્દે લાગ્યા પોસ્ટર - POSTER
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ધોરાજીમાં નગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના જનતાના સેવકો સામે ભ્રષ્ટાચાર મુદ્દે પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, 'ભાજપે 60 લાખ રૂપિયા નાખ્યા તેમ છતાં ન બન્યો જનતા બાગ' કોંગ્રેસે કહ્યું, 'વીજિલન્સથી તપાસ કરાવશું, પણ ન થઈ તપાસ. ન બન્યો જનતા બાગ, ફરતી કોર દુકાનો કોના કહેવાથી બની, રોડ-રસ્તા, પાણીના પ્રશ્ન ભાજપે કરી સુપરસીડ તો કોંગ્રેસની સુપરસીડ શું કામ નથી કરતી' આમ બગીચાના લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને લઈને ભાજપ-કોંગ્રેસ સામે સવાલો ઉઠતાં ધોરાજીનું રાજકારણ ગરમાયું છે.