એવું તો શું કર્યું બિલાડીએ કે ACPને આવવું પડ્યું... - ACP sent to rescuACP Rescued Cat From Welle the cat
🎬 Watch Now: Feature Video
કરીમનગરમાં બે બિલાડીઓ એકબીજા સાથે લડતી હતી અને તેમાંથી એક બિલાડી (Cat Fell Into Well In Telangana) કૂવામાં પડી ગઈ હતી. આ જોઈને એક છોકરીએ બિલાડીને બચાવવા માટે તેના પિતાને મદદ માટે ફોન કર્યો હતો. પિતા-પુત્રીએ બિલાડીને બચાવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા હતા. આ પછી તેણે મ્યુનિસિપલ કમિશનર અને ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. મધ્યરાત્રિએ CPએ જવાબ આપ્યો અને ACPને બિલાડીને બચાવવા માટે મોકલ્યા હતા. ACPએ કૂવામાંથી બિલાડીને બચાવી હતી.