100 Cr Vaccination Doses : વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી ગાર્ડ સાથે વાતચીત - Conversation with the guard

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2021, 1:11 PM IST

નવી દિલ્હી: દેશમાં આજે એક વિક્રમ સર્જાયો છે. જેમાં આજે ગુરુવારના દિવસે ભારતમાં 100 કરોડથી પણ વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાન મોદીએ આજે RML હોસ્પિટલના એક ગાર્ડ સાથે વાતચીત કરી હતી. ગાર્ડે જણાવ્યુ હતુ કે, તમે તમામ સિક્યુરિટીથી જોડાયેલા લોકોનું ગૌરવ વધાર્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.