દ્રૌપદી મુર્મુએ તેમનું નામાંકન પત્ર ભર્યું, જૂઓ કોન કોન રહ્યા ઉપસ્થિત - રાષ્ટ્રપતિની ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video

રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) 18મી જુલાઈએ છે. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો અને BJP અને NDA શાસિત રાજ્યોના CMની હાજરીમાં સંસદ ભવનમાં તેમનું નામાંકન પત્ર ભર્યું હતું.