સિકંદરાબાદમાં ગુજરાતી સેવા મંડળ દ્વારા આયોજીત ગરબામાં ગુજરાતીઓ મન મૂકીને ઝુમ્યા - Navratri 2021
🎬 Watch Now: Feature Video
સિકંદરાબાદ : ગુજરાતી સેવા મંડળ હેઠળના ભગિની મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં સમાજના મહિલા સભ્યો પ્રથમ નોરતે થી ગરબે ઘુમ્યા હતા. ગુજરાતી સેવા મંડળ પ્રત્યેક વર્ષે સિકંદરાબાદમાં વતસા સૌ ગુજરાતીઓ માટે ખાસ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરે છે.