ભરૂચમાંથી કોઈનો પ્રધાન મંડળમાં સમાવેશ ન થતા સાંસદ મનસુખ વસાવાએ દર્શાવી નારાજગી - MP Mansukh Vasava
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનોની શપથ વિધિ ઘણી અટકળો બાદ હવે યોજાય તેવી સંભાવના છે, ત્યારે ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ સામે આવ્યા છે. જેને લઈને મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી છે. તેમણે ભરૂચમાંથી કોઈનો પ્રધાન મંડળમાં સમાવેશ ન થતા આ નારાજગી દર્શાવી છે.