thumbnail

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ પટેલે મતદાન કર્યું

By

Published : Feb 28, 2021, 2:48 PM IST

બનાસકાંઠા: સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 9ના બુથ નંબર 7મા કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલે મતદાન કર્યુ હતુ. સંસ્કાર વિદ્યાલાયમાં મત આપ્યો હતો. ધારાસભ્યએ જણાવ્યુ કે, શહેરના વિકાસ માટે મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.