લ્યો બોલો, હવે તો ધોળા દિવસે પણ દુકાનોમાં થવા લાગી લૂંટ, જૂઓ આ વીડિયોમાં... - हरिद्वार ताजा समाचार टुडे

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2022, 7:28 PM IST

Updated : Jun 8, 2022, 7:55 PM IST

હરિદ્વાર : રાણીપુર કોતવાલીના પોશ વિસ્તારમાં બદમાશોએ ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનદારની બહાદુરીના કારણે બદમાશો આ ઘટનાને અંજામ આપવામાં સફળ થઈ શક્યા ન હતા. એક બદમાશ પણ લોકોના હાથમાં આવી ગયો હતો, જેને લોકોએ માર માર્યો હતો. આ ઘટના બનતા સુરક્ષાને લઇને પોલીસ પર હવે સવાલો ઉઠી રહ્યા છે. પાંચ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
Last Updated : Jun 8, 2022, 7:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.