અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા મહેબૂબા મુફ્તી: અંબરીન ભટના ઘરની લીધી મુલાકાત
🎬 Watch Now: Feature Video
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આજે અમરીનના નિવાસસ્થાનની મુલાકાત લીધી (Mehbooba mufti visited ambreen bhats residence), જેમને ચદૂરાના હાશરો વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા (ambreen bhats murder)કરવામાં આવી હતી. તેમની સાથે પૂર્વ પ્રધાન ગુલામ નબી પણ હતા. તેણીએ કલાકાર અમરીન ભટ્ટ પરના હુમલાની નિંદા કરતા કહ્યું કે, આ એક આતંકવાદી હુમલો અને અમાનવીય કૃત્ય છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. અમરીન ભટ્ટ તેના પરિવાર માટે કમાતી હતી તે કોઈ પાપ નથી તે શહીદ સમાન છે.
TAGGED:
ambreen bhats murder