પાટણ શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા માસ્કનું વિતરણ કરાયું - Swapnil Khare
🎬 Watch Now: Feature Video
પાટણ : શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બુધવારે શહેરના વિવિધ પછાત વિસ્તારોમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય દ્વારા વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મંદોને 1500 માસ્કનું વિતરણ કરાયું હતું. પાટણના દાતાઓને વિવિધ સ્લમ વિસ્તારોમાં માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવા માટે પ્રાંત અધિકારીએ અપીલ કરી હતી.