અચાનક ચડી આવેલા લૂંટારૂઓએ જોતજોતામાં બંદુક કાઢી ગોળી મારી દીધી - ईटीवी बिहार
🎬 Watch Now: Feature Video
વૈશાલી જિલ્લાના હાજીપુર શહેરમાં 22 જૂનની રાત્રે, નકાબધારી લૂંટારૂઓએ લૂંટ દરમિયાન નીલમ જ્વેલરીના માલિક સુનીલ કુમારને ગોળી મારી દીધી (Jewelery shop owner murdered) હતી. હાજીપુરના હાર્દસમા સુભાષ ચોક અને મડાઈ ચોક વચ્ચે આવેલી નીલમ જ્વેલરીમાં રાત્રે 8:00 કલાકે 5-6 જેટલા ગુનેગારોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ (murdered during robbery in Vaishali) થઈ ગઈ છે.