જામનગર: એક બાજુ ચૂંટણી રેલી તો બીજી બાજુ ભળભડ બળી કાર - ગુજરાત
🎬 Watch Now: Feature Video
જામનગર : જિલ્લામાં આવેલા ઠેબા ગામ પાસે હાઇવે પર કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક બાજુ રોડ પરથી BJPની બાઈક રેલી પસાર થઈ થઈ રહી હતી, તો બીજી બાજુ કારના વાયરીંગમાં આગ લાગ્યા બાદ કાર ભળભડ બળતી જોવા મળી હતી.