ઢોલીવુડમાં વિલનના પાત્રમાં જાણીતા ફિરોઝ ઈરાની અને તેમના પુત્રની ETV BHARAT સાથે ખાસ વાતચીત - firoz irani latest news
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: ઢોલીવુડમાં વિલનની શાનદાર ભુમિકા ભજનવાર ફિરોઝ ઈરાનીનું નામ પડે એટલે ગુજરાતી ફિલ્મોના તેના પાત્રો આંખ સામે આવી જાય. તેઓએ લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે સારી એવી ઓળખ ઉભી કરી હતી. રીયલ લાઈફમાં ફિરોઝ ઈરાની ખૂબ જ અલગ છે. 70 વર્ષની વયે પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. 543 ફિલ્મો કરી ચૂકેલા ફિરોઝ ઈરાની તેમના દીકરા સાથે ફિલ્મ કરી રહ્યા છે. અક્ષત ઈરાનીની મીસ્ટર કલાકાર પહેલી ફિલ્મ છે. ચાલો તો ફિલ્મ વિશે જાણીએ આ કલાકારો પાસેથી...