અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ : વિવિધ વિસ્તારના વરસાદી દ્રશ્યો - tauktae cyclone news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : હાલ સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના તેમજ બિલ્ડિંગમાં નુકસાન થયું હતું. આ સાથે અમદાવાદમાં 100થી વધુ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.