પેચ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિકાર કરતી વાઘણનો વીડિયો થયો વાયરલ - મહારાષ્ટ્ર
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર : નાગપુર આવેલા પેચ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિકાર કરતી વાઘણનો રોમાંચક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને એક પ્રવાસીએ તેના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો છે. ચોરબહુલી ગેટ પાસે લગભગ ત્રણ દિવસ પહેલા એક પ્રવાસી દ્વારા તેના મોબાઇલમાં આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં પવનની ગતિએ એક વાઘણ સાબરના બચ્ચાનો શિકાર કરતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, પેચ રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેતી આ વાઘણનું નામ ઘાટમારા છે.