ગૌરીશંકર સરોવર ઓવરફલો થવાના એંધાણ - latest news of bhavnagar
🎬 Watch Now: Feature Video

ભાવનગર: ગુજરાતમા મેઘરાજા ભારે મહેરબાન થયા છે, ત્યારે શહેરના ગૌરીશંકર સરોવરના કેચમેન્ટ એરીયામા ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદના કારણે ભીકડા કેનાલમાં પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે. આ કેનાલ મારફતે બોરતળાવમાં 5 ફૂટથી ઉપર પાણી વેગ સાથે બોરતળાવ તરફ ગતિ કરી રહ્યુ છે, જેને કારણે આજ બપોર સુધીમાં બોરતળાવ અવરફલો થાય તેવા સંજોગો પ્રબળ બની રહ્યા છે.