ગુજરાતી ફિલ્મ અને આલ્બમના જાણીતા અભિનેતા નદીમ વઢવાણિયા દ્વારા દિવાળીની શુભેચ્છાઓ - દિવાળીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ અને 4000થી વધુ ગુજરાતી આલ્બમ સોન્ગમાં પોતાનો અભિનય આપનારા અભિનેતા નદીમ વઢવાણિયા દ્વારા ETV BHARATના સર્વે દર્શકોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી છે.