ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આંચલ શાહ દ્વારા દિવાળી અને નવ વર્ષની શુભેચ્છાઓ - Gujarati Film Actress
🎬 Watch Now: Feature Video
અમદવાદ: ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી આંચલ શાહ દ્વારા કોરોના કાળમાં તબિયતનું ધ્યાન રાખી સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી હતી. આ સાથે આંચલ શાહે ETV BHARATના દર્શકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.