Ganesh Mahima: વિઘ્નરાજ ગણેશજીનો સાતમો અવતાર, શા માટે લીધો લંબોદરે આ અવતાર - Defeat a monster named Mum

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 16, 2021, 10:24 AM IST

મુંબઇ (પૂણે) : વિઘ્નરાજ પ્રથમ આદરણીય ગણેશનો સાતમો અવતાર છે. તેણે મમ નામના રાક્ષસને હરાવવા માટે અવતાર લીધો હતો. પૌરાણિક કથા અનુસાર, બાહાર માતા પાર્વતી તેમની સખીઓ સાથે વાતો કરી રહી હતી. તે સમયે તે વાત વાતમાં હસી પડ્યા અને તેમની હાસ્યમાંથી એક પુરૂશ પ્રગટ થયો હતો. પાર્વતીજીએ તેનું નામ મમ રાખ્યું માતા માતા પાર્વતીએ જ તેને ગણેશજીના ષડક્ષ મંત્રનું જ્ઞાન આપ્યું હતું. આ પછી તેણે ગણેશની પૂજા કરી તેમણે હજારો વર્ષોથી ભગવાન ગણેશ માટે તીવ્ર તપસ્યા કરી હતી. શ્રી ગણેશ પ્રસન્ન થયા અને મમને દર્શન આપ્યા હતા અને મમએ સમગ્ર બ્રહ્માંડના રાજ્ય માટે અને યુદ્ધમાં આવતા તમામ અવરોધોથી મુક્ત થવા માટે વરદાન માંગ્યું હતુ. સરળ જીત માટે ગણેશજીએ મમને વિચિત્ર વરદાન આપ્યું હતુ. મામાસુરનો વિનાસકરવા માટે ગણેશજીએ વિઘ્નરાજ અવતાર લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.