વાઘના બચ્ચાએ રોક્યો રીંછનો રસ્તો, પછી શું થયું...જુઓ વીડિયો - bear runs after tiger cubs video
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક અનોખી ઘટના જોવા (bear runs after tiger cubs video) મળી. હકીકતમાં, અહીંના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં વાઘના બચ્ચાએ રીંછનો રસ્તો રોકી દીધો હતો. આ જોઈને રીંછ ગુસ્સામાં બંને બચ્ચા પાછળ દોડ્યું, જેના કારણે બંને બચ્ચા ભાગી ગયા. આ દ્રશ્ય જોઈને તાડોબા અંધેરી ટાઈગર રિઝર્વમાં હાજર પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા. અહીંના તાડોબા પાર્ક ટાઈગર પ્રોજેક્ટ વન્યજીવ પ્રેમીઓને ખૂબ આકર્ષે છે.