જામનગરમાં સલ્ફર ભરેલા ટ્રકમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ - reliance
🎬 Watch Now: Feature Video
જામનગર: ખંભાળિયા હાઇવે પર રિલાયન્સ રિફાઇનરી નજીક સલ્ફર ભરેલા ટ્રકમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાર બાદ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી