અમરેલી જિલ્લો સર્વત્ર વરસાદી માહોલથી પાણી પાણી - જુઓ વીડિયો....
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4340591-thumbnail-3x2-amreli.jpg)
અમરેલીઃ સાંજે 6 વાગ્યા સુધીમાં અમરેલી શહેરમાં 73 મિમી, ધારી 56 મિમી, લાઠી 50 મિમી, રાજુલા 27 મિમી, સાવરકુંડલા 25 મિમી, લીલીયા 21 મિમી, બાબરા 18 મિમી તેમજ ખાંભા 10 મિમી વરસાદ નોંધાયેલ હતો. આ સમગ્ર વરસાદી માહોલને લઇને નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.