ભાવનગર: મેયરના વોર્ડ પીરછલ્લામાં ભાજપ કોંગ્રેસ અને પ્રજા સાથે ETV BHARATનો સંવાદ - bhavnagar news
🎬 Watch Now: Feature Video

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે જોરશોરથી ભાજપ અને કોંગ્રેસ કામે લાગી ગયા છે, ત્યારે પાંચ વર્ષના લેખા જોખા અને પ્રજાની શું સમસ્યા તો વિપક્ષનો વાર ETV BHARAT દ્વારા કરવામાં આવેલી ચર્ચામાં સામે આવ્યો છે. ભાવનગરનો પીરછલ્લા વોર્ડ ગત 2015માં વોર્ડ નંબર 5 હતો. જે હવે નવા સીમાંકન બાદ વોર્ડ નંબર 6માં તબદીલ થયો છે. ભાવનગરના મહિલા કોલેજ સર્કલમાં ETV BHARATની લોકચર્ચામાં ભાજપ કોંગ્રેસ અને પ્રજા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.