thumbnail

By

Published : Feb 19, 2021, 7:23 PM IST

Updated : Feb 19, 2021, 10:36 PM IST

ETV Bharat / Videos

ETV BHARAT મતદાન જાગૃતિ અભિયાન : RJ રાધિકાએ કરી મતદાન કરવાની અપીલ

અમદાવાદ : 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે રેડિયો સિટીના RJ રાધિકાએ તમામ ગુજરાતીઓને મતદાનની અપીલ કરી છે. RJ રાધિકાએ સૌ કોઈને મતદાન કરવાની અપીલ કરી કે, આપણા શહેર, વિસ્તારમાં રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યા કે જે આપણી પ્રાથમિક સુવિધાઓ છે, તે તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે આવનારી ચૂંટણીમાં મતદાન કરવું ખૂબ જ જરૂરી છે.
Last Updated : Feb 19, 2021, 10:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.