માનો યા ના માનો : જંગલ સફારી પર ગયેલા પ્રવાસીઓને થયો મોતનો ભેટો, જૂઓ વીડિયો - વિશ્વ વિખ્યાત જીમ કોર્બેટ નેશનલ પાર્ક
🎬 Watch Now: Feature Video
વિશ્વ વિખ્યાત જિમ કોર્બેટ નેશનલ પાર્કના (World Famous Jim Corbett National Park) ઢીકાલા ઝોનમાં (ramnagar elephant video viral) એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઢીકાળા ઝોનમાં રોજની જેમ પ્રવાસીઓ સાથે સફારી કેન્ટર જઈ રહ્યું હતું. અચાનક હાથીઓના ટોળામાંથી એક હાથી કેન્ટર તરફ આવે છે. હાથીને પોતાની તરફ આવતો જોઈને ડ્રાઈવરે કાર પાછળ હંકારી. આ દરમિયાન હાથીને આટલા નજીકથી હુમલો કરતા જોઈને પ્રવાસીઓમાં હોબાળો મચી ગયો હતો. કેન્ટરમાં હાજર પ્રવાસીઓની બૂમો સાંભળીને હાથી થંભી ગયો. હાથી ક્ષણભર થંભી ગયો અને બીજા રસ્તે ચાલ્યો ગયો. કેન્ટર ચાલકની સમજના કારણે તમામનો આબાદ બચાવ થયો હતો.
Last Updated : May 2, 2022, 12:35 PM IST