અમદાવાદ મહાનગરપાલિકાથી રથયાત્રા પસાર, લોકોએ કરફ્યૂનું કર્યું પાલન - Township

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2021, 12:55 PM IST

Updated : Jul 12, 2021, 1:35 PM IST

અમદાવાદઃ 144મી રથયાત્રા આજે શહેરમાંથી નગરચર્યા માટે નીકળી રહી છે, ત્યારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત દરેક સ્થળે ગોઠવાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી રથયાત્રા સવારે 7:30 કલાકે પસાર થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણને મોટાભાઈ બલરામ સાથે બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા, ત્યારે આ વખતે પ્રથમ રથયાત્રા શહેરમાં નીકળી છે કે, જ્યાંરે મનપાએ સ્વાગત ન કરી શકી.
Last Updated : Jul 12, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.