ઈમાનદારી સામે બેઈમાનીની જીત થઇ છેઃ હાર્દિક પટેલ - sincerity
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે બીજેપીની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રિઝલ્ટ પહેલા જ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. હાર્દિક પટેલ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સિવાય કોઈ કાર્યકર્તા કે નેતા જોવા મળ્યા હતા. આ અંગે હાર્દિકે જણાવ્યું કે, આ હાર ક્યાંકને ક્યાંક અમારી ઈમાનદારીની થઇ છે. આવનારા દિવસોમાં અમે વધુને વધુ લોકોની વચ્ચે જઇશું અને એમના પ્રશ્નોને સમજીશું.
Last Updated : May 23, 2019, 6:32 PM IST