એવી તો કેવી નોબત આવી કે, કંપનીના કર્મચારીઓએ જ કરવી પડી 7.5 કરોડના હીરાની ચોરી - Diamonds worth Rs 7 crore 50 lakhs were stolen in Jaipur
🎬 Watch Now: Feature Video

જયપુરઃ રાજધાની જયપુરના સિંધી કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કંપનીના 7.50 કરોડના હીરા અને રત્નોની ચોરીનો મામલો સામે આવ્યો છે. લોજિસ્ટિક્સ કંપનીના કર્મચારીઓ પર ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. કંપની મેનેજમેન્ટે સિંધી કેમ્પ પોલીસ સ્ટેશનમાં ચાર કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રત્નોનો સામાન દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાંથી આવ્યો હતો, જે જયપુરમાં સપ્લાય થવાનો હતો. પરંતુ તે પહેલા જ રત્નો ચોરાઈ ગયા હતા.
Last Updated : Apr 27, 2022, 2:23 PM IST