કાર્તિકી પૂર્ણીમા, શામળાજીમાં નાગધરા કુંડમાં હજારો ભક્તોએ લગાવી ડૂબકી - Tribal society
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ શામળાજીનો મેળો તેની વિવિધ આગવી શૈલીથી જાણીતો છે. અહીં આવતા આદિવાસી સમાજના લોકો માટે નાગધરા કુંડનું પણ અનેરૂ મહત્વ છે. અત્રે આવતા દર્શનાર્થીઓમાં કેટલાક પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષ માટે કુંડમાં સ્નાન કરે છે, ત્યારે કાર્તિકી પૂર્ણીમા નિમિત્તે હજારો ભક્તોએ ડૂબકી લગાવી હતી.