ETV Bharat / state

માર્ચમાં ગુજરાતની બેંકો અને સરકારી કચેરીઓ કેટલા દિવસ બંધ રહેશે? જાણો રજાઓનું લિસ્ટ - MARCH HOLIDAY LIST

માર્ચ મહિનામાં હોળી-ધુળેટી, ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા તથા ઈદ-ઉલ-ફિત્ર સહિતના તહેવારો આવી રહ્યા છે.

માર્ચમાં હોલિડે લિસ્ટ
માર્ચમાં હોલિડે લિસ્ટ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2025, 6:32 PM IST

અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થવાને હવે એક સપ્તાહનો સમય બાકી છે. આ બાદ માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવો મહિનો શરૂ થતા જ લોકો હોલિડે અને રજાઓને લઈને ઉત્સુક રહેતા હોય છે. ત્યારે માર્ચ મહિનામાં હોલિડેને યાદી સામે આવી ગઈ છે. માર્ચ મહિનામાં હોળી-ધુળેટી, ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા તથા ઈદ-ઉલ-ફિત્ર સહિતના તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન બેંકો અને સરકારી કચેરીઓ કેટલા દિવસ બંધ રહેશે? જાણો...

માર્ચમાં હોલિડે લિસ્ટ
માર્ચમાં હોલિડે લિસ્ટ (ETV Bharat)

માર્ચ મહિનામાં જો તમે કામથી સરકારી કચેરી કે બેંકમાં જવાના હોય તો આ મહિનામાં આવતા હોલિડે વિશે તમારે જાણવું જોઈએ. સૌથી પહેલા બેંકની વાત કરીએ તો માર્ચ મહિનામાં 14 માર્ચે શુક્રવારે ધુળેટીના તહેવારના કારણે રજા રહેશે. આ બાદ 30 માર્ચે રવિવારે ચેટીચાંદનો તહેવાર છે. તો 31 માર્ચ સોમવારે ઈલ-ઉલ-ફીત્રના કારણે રજા રહેશે. સરકારી કચેરીઓ પણ માર્ચ મહિનામાં આ તારીખો દરમિયાન જાહેર રજાના કારણે બંધ રહેશે.

માર્ચ મહિનામાં વીકેન્ડ સહિત કેટલા દિવસ બેંકો બંધ રહેશે?

  • 2 માર્ચ રવિવાર
  • 8 માર્ચ બીજો શનિવાર
  • 9 માર્ચ રવિવાર
  • 14 માર્ચ ધુળેટી (શુક્રવાર)
  • 16 માર્ચ રવિવાર
  • 22 માર્ચ ચોથો શનિવાર
  • 23 માર્ચ રવિવાર
  • 31 માર્ચ ઈલ-ઉલ-ફીત્ર (સોમવાર)

આ પણ વાંચો:

  1. NPCIએ ફાસ્ટેગના નવા નિયમ અંગે આપી સ્પષ્ટતા, જાણો શું છે દંડનો નિયમ
  2. વર્ષ 2030 સુધીમાં પેન્શન ફંડ વધીને થશે 118 લાખ કરોડ, સૌથી મોટું યોગદાન NPSનું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.