હવે શું છે હાર્દિક પટેલનો પ્લાન 'B' - Hardik Patel attack on Congress

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2022, 3:37 PM IST

કૉંગ્રેસના પૂર્વ નેતા કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસે હંમેશા મારું અપમાન જ કર્યું છે. મને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ નહતું (Hardik Patel attack on Congress) આપવામાં આવતું. પાર્ટીના કોઈ પોસ્ટર પર મારો ફોટો પણ નહતો છપાતો. એક પણ બેઠકમાં મારું કોઈ સ્થાન જ નહતું. હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે, હજી સુધી મેં ભાજપમાં જોડાવવા અંગે કોઈ નિર્ણય (Hardik Patel on BJP ) નથી કર્યો. તેમ જ જો આગળ કોઈ નિર્ણય કરીશ તો તે પણ સ્પષ્ટપણે જણાવીશ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.