ખ્યાતનામ ડાન્સર ભરત બારીયા અને અક્ષય પટેલની કાશીનાં પંડિતો દ્વારા કરાઇ પૂજા - પૂજા કરવામાં આવી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2019, 8:56 PM IST

અમદાવાદઃ ગુજરાતનાં ખ્યાતનામ અને લોકપ્રિય ડાન્સર ભરત બારીયા અને અક્ષય પટેલનો ભવ્ય ડાન્સ પ્રોગ્રામ કોટેશ્વર મહાદેવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં આવનાર મહાનુભવો ડાન્સ જોઈને એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા, કે આ કલાકારોનું કાશીના પંડિતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.