વડોદરા કોર્પોરેશનની અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતની ભાજપે કરી ઉજવણી - ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણી
🎬 Watch Now: Feature Video
વડોદરા: ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણી તેમજ વડોદરા શહેરના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનું પણ પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ત્રણ-ત્રણ બેઠકો ભાગે આવી હતી. જેથી વડોદરા શહેર ભાજપ દ્વારા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જીતની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.